સુરતમાં ગણેશોત્સવમાં 9 ફુટથી ઊંચી માટીની મૂર્તિઓ પર પ્રતિબંધ, વિસર્જન માટે પણ કડક નિયમો
ગણેશોત્સવમાં મંજુરી વિના શોભાયાત્રા કે સરઘસ કાઢી શકાશે નહીં, POPની મૂર્તિઓનું વિસર્જન ફક્ત કૃત્રિમ તળાવો અથવા દરિયામાં જ કરવાનું રહેશે, શોભાયાત્રા દરમિયાન ડી.જે. વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે સુરતઃ શહેરમાં ગણેશોત્સવ ભારે ધામધૂમથી ઊજવાતો હોય છે. ગણેશ મંડળો દ્વારા દરેક સોસાયટીઓમાં ગણેશોત્સવનું મોટાપાયે આયોજન કરવામાં આવતું હોય છે. હવે ગણેશોત્સવ પર્વને એકથી સવા મહિના જેટલો […]