ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝને ક્લીન સ્વીપ કર્યું
દીપ્તિ શર્માએ ઓલ રાઉન્ડ પ્રદર્શન કરીને કોટામ્બી સ્ટેડિયમ ખાતે ભારતને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં 3-0થી પાંચ વિકેટથી જીત અપાવી હતી.દિપ્તીએ છ વિકેટ લીધા બાદ અણનમ 39 રન બનાવ્યા હતા અને વાદળછાયાઆકાશ હેઠળના પડકારરૂપ મેદાન પર પાંચ વિકેટથી જીત નોંધાવી હતી.પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રેણુકા સિંહે […]