1. Home
  2. Tag "cleaning campaign"

ગુજરાતમાં આજથી તમામ ધાર્મિક સ્થળોની સફાઈ માટે સફાઈ અભિયાનનો પ્રારંભ થશે

અમદાવાદઃ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રીએ 14 થી 22 જાન્યુઆરી સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેના ભાગરૂપે રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા 14 […]

ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયા બાદ ભવનાથ તળેટીમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સફાઈ ઝૂંબેશ,

જુનાગઢઃ ગરવા ગિરનારની લીલી પરિક્રમા બે દિવસ પહેલા પૂર્ણ થતાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. હાલ ભવનાથ તળેટીમાં કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે. તેથી તળેટી વિસ્તારમાં  મ્યુનિ.ના સુપરવાઇઝર તેમજ આસિસ્ટન્ટ સુપરવાઇઝરના નિરીક્ષણમાં 150 થી વધુ સફાઈ કામદારો દ્વારા ટ્રેક્ટર, જેસીબીથી કચરો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પરિક્રમાના માર્ગ પર […]

સ્વચ્છતા હી સેવા’ અભિયાન, ગુજરાતભરમાં બે મહિના સુધી સફાઈ અભિયાન વ્યાપક બનાવાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 15 સપ્ટેમ્બરથી 2ઓક્ટોબર સુધી યોજાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત રાજ્યમાં હાથ ધરાયેલી વિવિધ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને કરી હતી. મુખ્યમંત્રીએ આ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન રાજ્યમાં આગામી બે મહિના સુધી વધુ વ્યાપક બનાવીને સમગ્ર રાજ્યમાં જનસહયોગથી સ્વચ્છતા સફાઈ અભિયાન આગળ ધપાવવા આ […]

સુરત શહેરને ચોખ્ખુ-ચણાક કરવા માટે સફાઈ ઝૂંબેશ, 500 કામદારો જોડાયાં

સુરતઃ દેશના સ્વચ્છ શહેરોમાં સુરત શહેરનો પણ સમાવેશ થાય છે. શહેરને સ્વચ્છ બનાવવા માટે સમયાંતરે ઝૂબેશ હાથ ધરવામાં આવતી હોય છે. ઉપરાંત લોકોમાં સ્વચ્છતા અંગે સ્વયંભૂ જાગૃતિ આવે તે માટે પણ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રયાસો કરવામાં આવતા હોય છે. દરમિયાન મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ગત 3જી ડિસેમ્બરથી શહેરના તમામ ઝોન વિસ્તારમાં આવેલા સ્લમ અને સ્લમ લાઇક વિસ્તારોમાં સ્વચ્છતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code