વર્લ્ડકપ ફાઈનલ મેચને લીધે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના વિસ્તારોમાં મ્યુનિ. દ્વારા દર બે કલાકે કરાશે સફાઈ
અમદાવાદઃ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ફાઇનલ મેચને લઈને એએમસી દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસ અને તમામ રૂટ, પાર્કિગ પ્લોટ અને મોબાઈટ ટોયલેટ સહિતની જગ્યાઓ પર ખાસ સફાઈ કરવામાં આવશે. તા.17 થી 20 નવેમ્બર સુધી ચાર ઝોનમાંથી 25 સફાઈ […]