કેજરીવાલે 10 વર્ષમાં મૌલવીઓને જેટલા પૈસા આપ્યા તેટલા પૈસા પહેલા પૂજારીઓને આપવા જોઈએ: ભાજપ
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) એ પૂજારીઓ અને પુરોહિતોને વચન આપ્યું હતું જેના માટે તેને છેલ્લા ઘણા સમયથી કોર્નર કરવામાં આવી રહી હતી. ઈમામોને વેતન આપતી આપ સરકારે હવે કહ્યું છે કે જો તે વિધાનસભા ચૂંટણી જીતશે તો દિલ્હીના પૂજારીઓ અને પૂરોહિતને પણ 18,000 રૂપિયાનું માસિક માનદ વેતન આપવામાં આવશે. ભારતીય જનતા […]