ચોટિલાના માઉન્ટ પર આરોહણ-અવરોહણ સ્પર્ધા , 22મી ડિસેમ્બર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે
સુરેન્દ્રનગરઃ ગુજરાત રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ડિસેમ્બર -2023માં ચોટીલા મુકામે ગુજરાત રાજ્યનાં યુવક અને યુવતીઓ માટેની રાજ્ય કક્ષા ચોટીલા આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં 14થી 18 વર્ષની વય મર્યાદા ધરાવતા સ્પર્ધક ભાઈઓ / બહેનો જુનીયર વિભાગમાં ભાગ લઈ શકશે. ચોટીલાના માઉન્ટ પર આરોહણ- અવરોહણ સ્પર્ધા દર […]