સી-પ્લેન સેવા 11 મહિનામાં 221 દિવસ બંધ રહી, હવે ક્યારે શરૂ થશે તે કોઈ કહી શકતું નથી
અમદાવાદઃ શહેરમાં સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સૌપ્રથમ સી-પ્લેન સેવા શરુ રહેવા કરતાં વધુ સમય બંધ રહે છે. ઘણા સમયથી સી-પ્લેનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે. સપ્ટેમ્બરમાં આ સેવા ફરી શરુ થવાની આશા હતી. જો કે, ટુંક સમયમાં ફલાઈટ શરુ કરવાનાં કોઈ એંધાણ લાગતા નથી. આમ સીપ્લેન સેવાનો ફિયાસ્કો થયો હોવાનું લોકો કહી […]