યાત્રાધામ અંબાજીમાં રોપવે સેવા કાલે સોમવારથી 5 દિવસ બંધ રહેશે
5 દિવસ રોપ-વેના સમારકામની કામગીરી હાથ ધરાશે, ભાવિકો પગથિયા ચડીને દર્શન માટે જઈ શકશે, ભાદરવી પૂનમનો મળો 1લી સપ્ટેમ્બરથી યોજાશે અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર્વત પર આવેલા રોપ-વેની સેવા આવતી કાલે તા. 21 જુલાઈથી 25 જુલાઈ 2025 સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન વાર્ષિક સમારકામની કામગીરી હાથ ધરવામાં આવશે. યાત્રિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાનમાં […]