બધાની વચ્ચે સ્માર્ટ દેખાવા માટે કપડાને લઈને આટલું ધ્યાન રાખો
તમે બધાએ એ કહેવત સાંભળી જ હશે કે, ફસ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન. એનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ વિશે પહેલી વાર બનેલો અભિપ્રાય બદલવો ઘણીવાર મુશ્કેલ હોય છે. મોટાભાગના લોકો પહેલી વાર મળે ત્યારે તેના વિશે અભિપ્રાય બનાવે છે, તેને બદલવામાં સમય લાગે છે અને તે થોડું મુશ્કેલ હોય છે. જો આપણે આપણી […]