ગુજરાતમાં તાપમાનમાં વધારો થયા બાદ ફરી વાદળો છવાતાં ઠંડીમાં વધારો
બપોરે ગરમી અને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો માહોલ ઉત્તર ગુજરાતમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી નીચે જવાની શક્યતા આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની આગાહી અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી તાપમાનમાં થોડો વધારો થયા બાદ આજે સવારથી આકાશ વાદળછાંયુ થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ઠંડીમાં પણ વધારો થયો હતો. જોકે બપોરના સમયે થોડી ગરમી અને […]