અમદાવાદના ચંડોળા તળાવમાં ગંદકીના ઢગ, લીલ વધી જતાં મચ્છરોનું સામ્રાજ્ય
અમદાવાદઃ શહેર વિવિધ વિસ્તારોમાં તળાવો બનાવીને તેના બ્યુટિફિકેશન માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો.વરસાદી પાણીથી તળાવો ભરવા માટે પણ કરોડોનો ખર્ચ કરાયો હતો. પણ અણઘડ આયોજનને લીધે તળાવો ભરાયા નથી. જે તળાવો કુદરતીરીતે ભરાયા છે, તેની યોગ્ય સારસંભાળ રાખવામાં આવતી નથી. શહેરની ઓળખ સમા જૂના અને સૌથી મોટા ચંડોળા તળાવની પરિસ્થિતિ કંઈક જુદી છે. તંત્રની […]