ગુજરાતમાં ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ
રાજ્યમાં બીજા દિવસે લઘુત્તમ તાપમાનમાં વધારો, રાજ્યના 13 જિલ્લામાં હળવા માવઠાની આગાહી, 30થી 40 કિમીની ઝડપે પવન ફુંકાશે અમદાવાદઃ ગુજરાતમાં સોમવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. બંગાળની ખાડી તરફથી ફુંકાતા ભેજવાળા પવનો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળોમાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ યથાવત રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી 27-28 ડિસેમ્બરના ગુજરાતના […]