લવિંગના ઉપયોગથી આરોગ્યને થાય છે અનેક ફાયદા, માથાના દુઃખાવામાં મળે છે રાહત
મોટાભાગના ભારતીય ઘરોમાં શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા માટે વપરાતા મસાલાઓમાં લવિંગનો પણ સમાવેશ થાય છે. પરંતુ લવિંગનો ઉપયોગ શાકભાજીને સ્વાદિષ્ટ બનાવવા પૂરતો મર્યાદિત નથી. તેનો ઉપયોગ મસાલા ચામાં પણ થાય છે. એટલું જ નહીં, તુલસીના ઉકાળામાં લવિંગ અને કાળા મરી ઉમેરવાથી શરદી અને ખાંસીથી રાહત મળે છે. દાંતનો દુખાવો હોય કે માથાનો દુખાવો, લવિંગનું સેવન કરીને […]