કેસર કેરી માટે કચ્છને HCDP હેઠળ પાયલોટ ક્લસ્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું
રાજકોટ:કેસર કેરી માટે કચ્છને HCDP હેઠળ પાયલોટ ક્લસ્ટર તરીકે પસંદ કરવામાં આવ્યું છે.ડો.અભિલાક્ષ લખી, IAS, અધિક સચિવ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર,બાગાયત ક્લસ્ટર ડેવલપમેન્ટ પ્રોગ્રામની સમીક્ષા કરવા માટે ગામ મોઉ,તાલુકા માંડવી, જિલ્લો કચ્છ, ગુજરાતના કેસર મેંગોક્લસ્ટરની મુલાકાત લીધી.કેસર કેરીના ઉત્પાદકો અને અન્ય મૂલ્ય શૃંખલાના હિસ્સેદારો સાથે વાર્તાલાપ કરતી વખતે,તેમણે જણાવ્યું કે,આ કાર્યક્રમ પૂર્વ […]