ઝારખંડના સીએમ હેમંત સોરેનની મુશ્કેલીઓ વધી , મની લોન્ડરીગ કેસમાં ED આવતીકાલે પૂછપરછ માટે હાજાર થવા જણાવ્યું
રાંચી – ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ મંગળવારે કથિત જમીન કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે નવેસરથી સમન્સ જારી કર્યું હતું. આવતીકાલે હાજર થવું આ 6ઠ્ઠી વખત છે કે તેઓને ઇડી એ તેઓને પૂછપરછ માટે બોલાવ્યા હોય સોરેનને ફેડરલ એજન્સીની ઓફિસમાં હાજર થવા અને પ્રિવેન્શન […]


