હરિયાણામાં 45થી 60 વર્ષના અપરણિત લોકોને પેન્શન આપવાની CM એમએલ ખટ્ટર સરકારની વિચારણા
નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર (એમએલ ખટ્ટર) એ કહ્યું કે તેમની સરકાર 45 થી 60 વર્ષની વય જૂથના અપરિણીત લોકો માટે પેન્શન યોજના લાવવાનું વિચારી રહી છે. સીએમ ખટ્ટરે કરનાલના કલામપુરા ગામમાં એક જનસભાને સંબોધતા કહ્યું કે તેમની સરકાર આ યોજના અંગે એક મહિનામાં નિર્ણય લેશે. આ કાર્યક્રમ દરમિયાન, પેન્શન સંબંધિત 60 વર્ષીય અપરિણીત […]