ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ કર્મચારી-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરાયો
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, આ ત્રણ ટકા વધારાથી જે સાત મહિનાની એરિયર્સની રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવશે. સુત્રોના જણાવ્યા અનુસાર સ્વતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્ય સરકારે પોલીસ કર્મચારીઓના પગારમાં વધારાની જાહેરાત કરીને પોલીસ કર્મચારીઓ […]


