1. Home
  2. Tag "CM Shivraj Singh Chauhan"

મધ્યપ્રદેશ વિધાનસભાની 230 બેઠકો માટે ચાર હજારથી વધારે ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ભોપાલઃ મધ્યપ્રદેશની 230 વિધાનસભા બેઠકો માટે નામાંકન સબમિટ કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થઈ છે. હવે ઉમેદવારી ફોર્મની ચકાસણીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજ્યની 230 વિધાનસભા બેઠકો માટે 21 થી 30 ઓક્ટોબર દરમિયાન 4 હજારથી વધુ ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ જમા કરાવ્યા છે અને ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. છેલ્લા દિવસે 2489 ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ […]

મધ્યપ્રદેશની સરકારનો મહિલાઓ માટે મહત્વનો નિર્ણય- સરકારી નોકરીમાં આપશે મહિલાઓને 35 ટકા આરક્ષણ

ભોપાલઃ મધ્યપ્રદેશની શિવરાજ સિંહ ચૌહાણની સરકારએ મહિલાઓ માટે એક મહત્વનો નિર્ણય જારી કર્યો છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મધ્યપ્રદેશની સરકારે સરકારી નોકરીમાં મહિલાઓને 35 ટકા આરક્ષણ આપવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં મહિલાઓ માટે હવે 35 ટકા સરકારી નોકરીઓમાં આરક્ષણ રહેશે. શિવરાજના નિર્ણ પછી, જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગે એક સૂચના જારી કરી છે. એટલે કે, હવે મહિલાઓને સીધી […]

CM શિવરાજ સિંહ ચૌહાણની મોટી જાહેરાત,આ વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસમાં મળશે 5% અનામત

 મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણનું મોટું એલાન વિદ્યાર્થીઓને મેડિકલ અભ્યાસમાં મળશે અનામત સરકારી શાળાના વિદ્યાર્થીઓને 5% અનામત મળશે  ભોપાલ: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર આ વર્ષથી સરકારી શાળાના વિદ્યાર્થીઓ ને મેડિકલ અભ્યાસમાં પાંચ ટકા અનામત આપશે. મુખ્યમંત્રીએ દાવો કર્યો હતો કે મેડિકલ કોલેજોમાં નેશનલ એલિજિબિલિટી કમ […]

દ.આફ્રિકાથી 12 ચિત્તા MP ના કુનો નેશનલ પાર્ક પહોંચ્યા –   CM શિવરાજ સિંહે કહ્યું  પર્યાવરણ અને વન્યજીવોની રક્ષા પીએમ મોદીનું વિઝન

દક્ષિણ આફ્રીકાથી 12 ચિત્તા મધ્યપ્રદેશ પહોંચ્યા પીએમ મોદીનું વન્યજીવનું રક્ષ કરવાનું વિઝન- સીએમ ચૌહાણ ભોપાલઃ-  દેશમાં દિવસેને દિવસે ચિત્તાની વસ્તી ઘટી રહી છેે ત્યારે પીએમ મોદીના અથાગ પ્રયત્નોથી તેની વ્સ્તીને વધારવા દક્ષઇણ દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તા આજે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પહોંચ્યા છે.આ 12 ચિતાઓમાં સાત નર અને પાંચ માદા છે. મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ […]

ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી

આજે ગુજરાતની બેઠકો પર બીજેપીની જાહેર સભઆઓ યોજાશે આ જાહેરસભાઓ અનેક વરિષ્ટ નેતાઓ યોજશે અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે ભારજીય જનતા પાર્ટી આજે ગુજરતાની દરેક વિધાનસભાની બેઠકો પર કેન્દ્રીયમંત્રી સહીત બીજેપીના વરિષ્ટ નેતાઓ જાહેર સભા યોજી રહ્યા છે, આ જેહર સભા ગુજરાતની દરેક વિધાનસભાની બેઠક પર યોજાનાર છે […]

દિલ્હીમાં PM મોદીને મળીને CM શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું , ‘તેમની ઉર્જા હંમેશા આપણને પ્રેરણા આપે છે’ -બન્ને નેતાઓની બેઠક એક કલાક ચાલી હતી

પીએમ મોદીને મળ્યા એમપીના સીએમ શિવરાજ સિંહ ચૈહાણ અઠવાડિયામાં સીએમની આ દિલ્હીની બીજ વખતની મુલાકાત પીએમ અને સીએમ વચ્ચે એક કલાક બેઠક ચાલી દિલ્હીઃ- મધ્યપ્રદેશમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો સતતસ ચાલી રહી છએ ત્યારે આ સ્થિતિ વવચ્ચે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની વિતેલા દિવસે દિલ્હીની મુલાકાત ફરી સમાચારોની હેડલાઈન બની છે. ઉલ્લેખનીય છે કે ચૌહાણ છેલ્લા આઠ […]

મધ્યપ્રદેશમાં આકાશી વીજળીનો કહેર,7 મહિલા સહિત 9 લોકોના મોત

મધ્યપ્રદેશમાં કુદરતી આફત વીજળી પડવાથી 9 લોકોના મોત મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે વ્યક્ત કર્યું દુખ ભોપાલ: મધ્યપ્રદેશમાં વરસાદી વાતાવરણની સાથે સાથે વીજળીની પણ અસર જોવા મળી છે. મધ્યપ્રદેશમાં વરસાદી વાતાવરણ તો છે જ પણ તેવામાં ભારે વીજળીએ કેટલાક લોકોનો ભોગ લીધો છે. જાણકારી અનુસાર સોમવારે મધ્યપ્રદેશના બે જિલ્લામાં વીજળી પડવાથી 7 મહિલાઓ સહિત 9 લોકોના મોત […]

મધ્યપ્રદેશમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી, 40થી વધારેના મોતની આશંકા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સિધી જિલ્લામાં મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. સિધીના રામપુર નૈકિન વિસ્તારમાં મુસાફરો ભરેલી બસ કેનાલમાં ખાબકી હતી. બસમાં 54 જેટલા મુસાફરો સવાર હોવાનું જાણવા મળે છે. અત્યાર સુધીમાં ચાર લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યાં છે. જ્યારે સાત લોકો દુર્ઘટના બાદ તરીને બહાર નીકળી ગયા હતા. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સ્થાનિક કલેકટરનો સંપર્ક કરીને ઘટનાની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code