1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી
ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી

ગુજરાતમાં આજે અનેક બેઠકો પર BJPના  વરિષ્ઠ નેતાઓની ભવ્ય જાહેરસભાઓ –  જાણો સમગ્ર કાર્યક્રમની વિગતવાર યાદી

0
Social Share
  1. આજે ગુજરાતની બેઠકો પર બીજેપીની જાહેર સભઆઓ યોજાશે
  2. આ જાહેરસભાઓ અનેક વરિષ્ટ નેતાઓ યોજશે

અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છએ ત્યારે ભારજીય જનતા પાર્ટી આજે ગુજરતાની દરેક વિધાનસભાની બેઠકો પર કેન્દ્રીયમંત્રી સહીત બીજેપીના વરિષ્ટ નેતાઓ જાહેર સભા યોજી રહ્યા છે, આ જેહર સભા ગુજરાતની દરેક વિધાનસભાની બેઠક પર યોજાનાર છે જેમાં જૂદા જૂદા કેન્દ્રીય મંત્રીઓ ઓ ઉપસ્થિત રહેવાના છે,આ સાથે જ અનેક નેતૈો જનસભા પણ કરશે.

આ સભાઓના ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા,કેન્દ્રીય મંત્રી નિતીન ગડકરી, પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ .કેન્દ્રીયમંત્રી નરેન્દ્ર સિંહ તોમર જેવા અનેક વરિષ્ટ તનેતાઓ જાહેરસભાની કમાન સંભઆળતા જોવા મળશે તો આવો જાણીએ સમગ્ર ગુજરાતમાં આજરોજ યોજાનારી જાહેરસભાના કાર્યક્રમ વિશે.

જાણો આજે ગુજરાતમાં યોજાનારી જૂદી જૂદી જાહેરસભાઓનો કાર્યક્મ અને નેતાઓના નામ

માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જગત પ્રકાશ નડ્ડા 3 જાહેરસભઆ કરશે

  1. નવાસારી વિધાનસભા – બપોરે 12 કલાકે, બીઆર ફાર્મ. નવસારી
  2. અંકલેશ્વર વિઘાનસભાબપોરે 3ઃ30 કલાકે, ગડખોલ પાટિયા, અંકલેશ્વર
  3. રાજકોટ પૂર્વ વિધાન સભા – સાંજે 7 કલાકલે, હનુમાન મંદિર, પેડક રોડ રાજકોટ

નીતિન ગડકરીજી ત્રણ જગ્યાએ જનસભા કરશે

  1. જામનગર ગ્રામ્ય વિધાનસભા, સવારે 10 કલાકે, મોટી ખાવડી. જામનગર
  2. ભરુચ વિધાનસભા, બપોરે 3 કલાકે,બીએપીએસ સ્વામી નારાયણ મંદિર ઝાડેશ્વર,ભરુચ
  3. ઓલપાડ વિઘાનસભા ,સાંજે 7 કલાકે, અમરેલી કોસાડ આવાસ, સુરત

ઉત્તર પ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી આદિત્યનાથની 3 ભવ્ય જનસભાઓ 

  1. વાંકાનેર વિધાનસભા –  બપોરે 12 કલાકે કિરણ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ગ્રાઉન્ડ ઝીડેશ્વર રોડ વાંકાનેર જીલ્લો મોરબી
  2.  ઝઘડીયા વિધાનસભા  – બપોરે 2-45 કલાકે, સીતારામ હોસ્પિટલ વાલીયા, તાલુકો ઝઘડીયા, જીલ્લો ભરૂચ 
  3. ચોર્યાસી વિધાનસભા – સમય સાંજે 5 કલાકે, સ્થળ ખોડિયાર ચોકડી, ઘોડદોર રોડ સુરત

પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ 4 જગ્યાએ જનસભાઓ કરશે

  1. રાજુલા વિધાનસભા ખાતે વિશાળ જનસભાઃ સવારે 10 કલાકે,ભંડારિયા હનુમાનજી મંદિપર, તા રાજુલા,જી અમરેલી
  2. મહુવા વિઘાનસભા ખાતે ભવ્ય જનસભાઃ બપોરે 1 કલાકે,અહુરા કોમ્પલેક્ષ સામે,બુદ્ધલેશ્વર સુરત.
  3. જલાલપોર વિધાનસભા ખાતે વિશાળ જનસભાઃ બપોરે 2ઃ24 કલાકે, સ્વામિનારાયણ મંદિર પાસે,અબ્રામા રોડ,હાંસપોર જી નવસારી
  4. રાજકોટ દક્ષિણ વિધાનસભઆ ખાતે વિશાળ જનસભાઃ રાત્રે 7 કલાકે, સ્વામિનારાયણ ચોક. પીડિ નાલવિયા કોલેજ પાછળ રાજકોટ શહેર

નરેન્દ્ર સિહં તોમરજી 4 સ્થળોએ જનસભા સંબોધશે

  1. ઘ્રાગંઘા વિભાનસભા- સવારે 10ઃ50 કલાકે, મધ્યસ્થ કાર્યાલય, જીઈબી ઓફીસની સામે, ઘ્રાંગઘ્રા,.જી સુરેન્દ્રનગર
  2. દસાડા વિધાનસભા- બપોરે 1 કલાકે, ખારાઘોડા,તા,પાટડી,જી સુ.નગર
  3. ભાવનગર ગ્રામ્ય – સાંજે 5 કલાકે. ક્રિકેટ ગ્રાઉન્ડ,શિહોર, જી.ભાવનગર
  4. ભાવનગર પૂર્વ– સાંજે 7ઃ15 કલાકે,વૃંદાવન ફ્લેટ પાસે,ઘોઘા સર્કલ,ભાવનગર

મધ્યપ્રદેશના યશસ્વી મુખ્યમંત્રી શ્રીરાજસિંહ ચૌહાણની 4 ભવ્ય જાહેર સભાઓ કરશે

  1. માંડવી વિધાનસભાઃ સવારે 10:00 કલાકે, શ્રી જેસલપીર દાદાવાડી મોટી ભુજપર મુન્દ્રા જિલ્લો કચ્છ.
  2. અબડાસા વિધાનસભા  -બપોરે 12:00 કલાકે વેટર્નિટી હોસ્પિટલ પાસે નખત્રાણા જિલ્લો કચ્છ
  3. મોરબી વિધાનસભા – સાંજે 4 કલાકે, રત્નકલા ગ્રાઉન્ડ સમય ગેટ પાસે મોરબી
  4. ભાવનગર પશ્ચિમ વિધાનસભા – સાંજે 7ઃ30 કલાકે પ્રયોગશા પાર્ટી પ્લોટ કડિયા ભીડ ભાવનગર

કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા 4 જન સમર્થન સભાઓ

  1. સાવરકુંડલા વિધાનસભા  -સવારે 10ઃ15 કલાકે, નાના ઝીંઝુડા પોસ્ટ ઓફિસ કાતેશ્વર મહાદેવ મંદિર પાસે સાવરકુંડલા જિલ્લો અમરેલી.
  2. વિસાવદર વિધાનસભા- બપોરે 3ઃ45 કલાકે, બસ સ્ટોપ પાસે ભેસાણ વિસાવદર જિલ્લો જુનાગઢ
  3. ઉના વિધાનસભા-  બપોરે 12:00 કલાકે. રાવણવાડી ત્રિકોણબાગ ઉના જિલ્લો ગીર સોમનાથ
  4. વરાછા રોડ વિધાનસભા – રાત્રે 9:00 કલાકે, સૌરાષ્ટ્ર સોસાયટી વિભાગ એક ધર્મ નગર ચોકડી વલ્લભાચાર્ય રોડ વરાછા સુરત

માનનીય કેન્દ્ર મંત્રી શ્રી અનુરાગ ઠાકોરજીની  4 ભવ્ય જનસભાઓ

  1. માંગરોળ વિધાનસભા – સવારે 10:30 કલાકે ,સાંઈબાબા મંદિર પાસે વાંકલ જીલ્લો સુરત
  2. માંડવી વિધાનસભા  – બપોરે 2 કલાકે, ભૂરીવેલ કોલોની ગ્રાઉન્ડ ઉકાઈ જીલ્લો તાપી
  3.  બારડોલી વિધાનસભા  – બપોરે 3:30 કલાકે લોટસ નવરાત્રી ગ્રાઉન્ડ નવી નગરપાલિકાની સામે બારડોલી જિલ્લો સુરત 
  4. પશ્ચિમ વિધાનસભા – રાત્રે 9:00 કલાકે ,80 ફૂટ રોડ વીર સાવરકર સર્કલ અને વિદ્યાકુંજ સર્કલ ની વચ્ચે અડાજણ સુરત

માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ભવ્ય 4 જનસભાઓની રૂપરેખા

  1. કોડીનાર વિધાનસભા – સવારે 10:00, કલાકે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે છારાજાપા દિનુભાઈ ગ્રાઉન્ડ કોડીનાર જિલ્લો સોમનાથ 
  2. માણાવદર વિધાનસભા – સવારે 11 45 કલાકે ગાંધી ચોક માણાવદર જિલ્લો જુનાગઢ
  3.  ટંકારા વિધાનસભા – બપોરે 4 કલાકે ઓમ પાર્ટી પ્લોટ રવાપર ચોકડી જીલ્લો મોરબી,
  4.  મજુરા વિધાનસભા – રાત્રે 8:00 કલાકે સ્કુલની બાજુમાં ચલથાણા કેનાલ રોડ સુરત

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા ની 3 ભવ્ય જાહેર સભાઓ

  1.  ધારી વિધાનસભા- સવારે 10:00 કલાકે સતવાસા સમાજની વાડી બગસરા જીલ્લો અમરેલી
  2.  જસદણ વિધાનસભા – બપોરે 12 કલાકે વિંછીયા જસદણ જીલ્લો રાજકોટ કારંજ વિધાનસભા રાત્રે 8:00 કલાકે 150 ફૂટ રીંગ રોડ ગાયત્રી નગર સોસાયટી, લંબે હનુમાન રોડ
  3.  સુરત કતારગામ વિધાનસભા  – રાત્રે 9:00 કલાકે માનસી રેસીડેન્સી પાસે હરીદર્શન સિંગાપુર રોડ કતારગામ સુરત

યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી તેજસ્વી સૂર્યા 3  જાહેર સભાઓ કરશે

  1. જંબુસર વિધાનસભા  – સવારે 11:00 કલાકે ગજેરા ગામ જંબુસર જીલ્લો
  2. ભરૂચ વાગરા વિધાનસભા-  બપોરે 2 કલાકે મેન બજાર વાગરા જિલ્લો ભરુચ
  3. સુરત પૂર્વ વિધાનસભા – રાત્રે 8 કલાકે, ક્રોસફ્રિલ રોડ, વાડી ફળિયા પોલીસ સ્ટેશનની સામે સુરત

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code