14 રાજ્યોને રૂ. 7,183.42 કરોડની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટનો હપ્તો જાહેર કર્યો
નવી દિલ્હીઃ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે 14 રાજ્યોને રૂ.7,183.42 કરોડની પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ (PDRD) ગ્રાન્ટનો 7મો માસિક હપ્તો બહાર પાડ્યો છે. આ ગ્રાન્ટ પંદરમા નાણાપંચની ભલામણો અનુસાર બહાર પાડવામાં આવી છે. પંદરમા નાણાં પંચે કુલ પોસ્ટ ડિવોલ્યુશન રેવન્યુ ડેફિસિટ ગ્રાન્ટની નાણાકીય વર્ષ 2022-23 માટે 14 રાજ્યોને 86,201 કરોડની ભલામણ કરી છે. ભલામણ કરેલ ગ્રાન્ટ […]


