ગુજરાતમાં શહેરો માટે સીએનજી અને ઈલેક્ટ્રિક બસ માટે અપાતી ગ્રાન્ટમાં સરકારે કર્યો વધારો
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની મ્યુનિ.કોર્પોરેશન અને નગરપાલિકાઓમાં સંચાલિત શહેરી પરિવહન સેવાની CNG અને ઇ-બસો માટે આપવામાં આવતા અનુદાનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત હાલ ત્રણ મ્યુનિ.કોર્પોરેશન અને ‘અ’ વર્ગની 10 નગરપાલિકાઓમાં 1068 CNG અને 382 ઇ-બસ શહેરી પરિવહન સેવામાં કાર્યરત કરેલી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બસ સેવાઓ માટે […]