મહારાષ્ટ્રમાં CNG-PNGના ભાવમાં વધારો,એક સપ્તાહમાં બીજી વખત વધ્યા ભાવ
મહારાષ્ટ્રમાં CNG-PNGના ભાવમાં વધારો એક સપ્તાહમાં બીજી વખત વધ્યા ભાવ CNG ગેસ 12 રૂપિયા થયો મોંઘો મુંબઈ:નેચરલ ગેસના ભાવમાં વધારા બાદ CNG અને PNG ના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે.મહારાષ્ટ્રમાં સીએનજી અને પીએનજી ગેસના ભાવમાં કિલો દીઠ રૂ. 5 અને રૂ. 4.50નો વધારો થયો છે.નવી કિંમતો મંગળવાર રાતથી લાગુ થઈ ગઈ છે.છેલ્લા એક સપ્તાહમાં […]