ઝારખંડ અને ઓડિશામાં ત્રણ કોલસા બ્લોકની હરાજી, રૂ. 7,000 કરોડથી વધુ રોકાણની ધારણા
નવી દિલ્હીઃ કોલસા મંત્રાલયે જાહેરાત કરી હતી કે તેણે ઝારખંડ અને ઓડિશામાં ત્રણ કોલસા બ્લોકની હરાજી સફળતાપૂર્વક પૂર્ણ કરી છે, જેમાં રૂ. 7,000 કરોડથી વધુ રોકાણ થવાની ધારણા છે. એક સરકારી નિવેદનમાં જણાવાયું છે કે મંત્રાલયે વાણિજ્યિક કોલસા ખાણ હરાજીના 13મા રાઉન્ડ હેઠળ ત્રણ કોલસા બ્લોકની હરાજી કરી છે. મંત્રાલયે 21 ઓગસ્ટ, 2025 ના રોજ […]


