વડોદરામાં સમરસ હોસ્ટેલના ભોજનમાં વંદો નીકળતા વિદ્યાર્થીઓનો હોબાળો
હોસ્ટેલના વિદ્યાર્થીઓએ એકઠા થઈને હોસ્ટેલ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા અગાઉ પણ ભોજન હલકી કક્ષાનું હોવાની ફરિયાદો ઊઠી હતી હોસ્ટેલના કીચનમાં પુરતી સ્વચ્છતા જળવાતી નથી વડોદરાઃ શહેરના સમા વિસ્તારમાં આવેલી વિદ્યાર્થીઓની સમરસ હોસ્ટેલમાં ભોજનમાં વંદો આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દીધો હતો. વિદ્યાર્થીઓ ભેગા થઈ મેનેજમેન્ટ સામે નારા લગાવ્યા હતા. સાથે મેનેજમેન્ટને તાત્કાલિક બોલાવવા ભારે સૂત્રોચાર કરાયા […]