વાળ ખરવા અને ખોડાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે આટલુ કરો
આજની બદલાતી લાઈફસ્ટાઈલ, માનસિક તણાવ, ખોટો આહાર અને કેમિકલયુક્ત પ્રોડક્ટ્સના કારણે વાળ ખરવા અને ખોડો થવો એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. નાની ઉંમરે જ વાળ પાતળા થવા કે ખરવાને કારણે લોકોનો આત્મવિશ્વાસ ઓછો થઈ જાય છે. મોંઘા શેમ્પૂ અને ટ્રીટમેન્ટ કરાવવા છતાં પણ ઘણીવાર ધાર્યું પરિણામ મળતું નથી. પરંતુ, શું તમે જાણો છો કે […]


