કોરોનાને લીધે માગ વધતા નાળિયેરના ભાવ પણ આસમાને પહોંચ્યા
અમદાવાદઃ કોરોનાને કારણે વિટામિન સીયુક્ત ફળોની માગમાં વધારો થયો છે. મોસંબી, સંતરા, લીંબુની માગ વધ્યા બાદ હવે લીલા નાલિયેરની માગમાં પણ જબ્બર વધારો થયો છે. તબીબો પણ નાળિયેર પાણી પીવા માટેની સલાહ આપી રહ્યા છે. પરંતુ સામાન્ય લોકોને કેવી રીતે નાળિયેર પાણી પી શકે? હાલનો આ મોટો પ્રશ્ન છે. કારણે કે, નાળિયેરના ભાવ આસમાને પહોંચ્યા […]