ઉત્તરભારતમાં ઠંડીનો ચમકારો, આગામી દિવસોમાં ઠંડી વધવાની આગાહી
ઉત્તરભારતમાં હિમવર્ષાને પગલે શીત લહેરનું મોજુ ફરી વળ્યું આગામી દિવસોમાં ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી નવી દિલ્હીઃ હવામાન વિભાગે ઓડિશા, આસામ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ અને ત્રિપુરામાં ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં આગામી 2-3 દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની સંભાવના છે. વિભાગના […]