કાશ્મીર ખીણમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, વરસાદની આગાહી
નવી દિલ્હી, 29 જાન્યુઆરી 2026 : કાશ્મીરમાં ભારે ઠંડીનો માહોલ રહ્યો હતો, મોટાભાગના વિસ્તારોમાં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યું હતું. પ્રખ્યાત પર્યટન સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનું સૌથી નીચું તાપમાન છે. રાજધાની શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 0.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે પહેલગામમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી […]


