યુપી સરકારે વધતી જતી ઠંડીને લઈને ઠંડીથી બચાવાના દિશા-નિર્દેશ જારી કર્યા
ઉત્તરપ્રદેશની સરાકારના દિશા નિર્દેશ ઠંડીથી બચવાના જણાવ્યા ઉપાયો લખનૌઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ઠંડીનો કહેર વધતો જઈ રહ્યો છે. વધતી જતી ઠંડી વચ્ચે લોકો ઠંડીના ઘ્રુજી રહ્યા છે ત્યારે હવે ઉત્તરપ્રદેશની સરકારે ઠંડીને લઈને દિશા નિર્દેશ જારી કર્યા છે.પ્રાપ્ત વિગત પ્રમાણે ઉત્તર પ્રદેશમાં કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ છે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તમામ જિલ્લા […]