1. Home
  2. Tag "Cold wave"

ગુજરાતમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી – ઠંડીનું વધશે જોર

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની આગાહી વરસાદ સાથે ઠંડીનું જોર વધશે   અમદાવાદઃ- વિતેલા 2 દિવસથી સમગ્ર રાજ્યમાં વાતાવરણમાં પલટો આવ્યો છે,વિતેલા દિવસની સવારે ગાઢ ઘુમમ્સ છવાયું હતું તો અમદાવાદ શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, આમ રાજ્યમાં ચોમાસું અને શિયાળો બન્ને મોસમનો બમણો અનુભવ થઈ રહ્યો છે. વિતેલા દિવસને ઠંડીએ તેનુ જોર પકડ્યુ હતુ, […]

દેશમાં દિલ્હી.યુપી સહીતના રાજ્યોમાં ત્રણ દિવસ શીતલહેર વચ્ચે વરસાદની સંભાવના

દેશમાં દિલ્હી.યુપી સહીતના રાજ્યોમાં શીત લહેર દિવસ સુધી વરસાદની સંભાવના દિલ્હીઃતાજેતરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું  છે ત્યારે હવે  ઠંડીનો સામનો કરી રહેલા  રાજ્યો દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતમાં તેનો કહેર વધુ વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવાર અને રવિવારે દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી શકે […]

ગુજરાતમાં ઠંડી વધવાની સંભાવના, ઉત્તર ભારતમાં હિમ વર્ષા

દિવસ દરમિયાન પણ કાતિલ ઠંડીનો અહેસાસ અમદાવાદનો પારો 9.6 ડિગ્રી પાટનગર ગાંધીનગરમાં 5.2 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન અમદાવાદ: ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. નલિયા, ગાંધીનગર અને અમદાવાદ ઉપરાંત બીજા પણ ઘણા શહેરોમાં પણ 10 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજકોટમાં 9.7, ડીસા 9.2 અને ભુજ 9.6 તાપમાનમાં ઠુંઠવાયું […]

પોરબંદરઃ કડકડતી ઠંડીમાં ફુટપાથ ઉપર સૂઈ જતા 15 શ્રમિકોને શેલ્ટર હોમમાં આશ્રય અપાયો

અમદાવાદઃ છેલ્લા ઘણા દિવસોથી પોરબંદર શહેર સહિત જિલ્લામાં ઠંડી વધુ પડતી હોવાથી ફુટપાથ-સ્લમ વિસ્તારમાં રહેતા નાગરિકોના સહારે નગરપાલિકા આવી છે. પોરબંદર છાંયા-નગરપાલિકા દ્રારા શહેરના જુદા-જુદા સ્થળોએ ફુટપાથ પર રહેતા નાગરિકોને શેલ્ટર હોમમાં આશ્રય   આપીને 15 જેટલા નાગરિકોને કાતિલ ઠંડીના મોજાથી બચાવ્યા છે. આશ્રીતોને ભગવતી ફરતુ અન્નક્ષેત્રના સહકારથી ભોજન મળી રહે છે. શિયાળામાં ઠંડીથી બચવા માટે […]

નવાવર્ષની રજાઓમાં પડશે ભંગઃ દેશભરમાં 3 જાન્યુઆરી સુધી ઠંડા પવન અને વરસાદની આગાહી

3જી જાન્યુઆરી સુઘી શીતલહેરની આગાહી કેટલાક વિસ્તારોમાં વરસાદની પમ સંભાવના નવાનવર્ષની ઉજવણ શીતલહેર સાથે દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં 2 દિવસથી ઠંડા પવનનું આગમન જોવા મળે છે જેને લઈને ઠંડીનો પારો વધ્યો છે,વાતાવરમમાં ઠંડકની સાથે સાથે સૂસવાટા સાથે પવન ફૂંકાય રહ્યો છે જેને લઈને ઠંડીનું પ્રમામ વધેલું જોવા મળી રહ્યું છે તો બીજી તરફ તમિલનાડુમાં વરસાદી આફત […]

કાતિલ ઠંડીઃ અમદાવાદ સહિત 7 શહેરમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડીગ્રીની નીચે

અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાના કારણે સમગ્ર ગુજરાતમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુનગર રહ્યું હતું. નલિયામાં 5.8 ડીગ્રી જેટલું તાપમાન જેટલું રહ્યું હતું. રાજ્યના સાત જેટલા શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી ઓછુ નોંધાયું હતું. રાજ્યમાં કડકડતી ઠંડી પડતા લોકો ઠુંઠવાયાં છે. રાજ્યમાં હજુ ઠંડીમાં વધારો થવાની આગાહી […]

પંજાબઃ વધતી ઠંડીના પ્રકોપને લઈને રાજ્યમાં 24 થી 31 ડિસેમ્બર સુધી શાળા બંધ રાખવાનો આદેશ જારી

પંજાબમાં ઠંડીને લઈને શાળાઓ બંધ કરવાના આદેશ તમામા શાળાઓ માટે આદેશ લાગૂ પડશે   ચંડીગઢઃ- દેશભરમાં ઠંડીએ માજા મૂકી છે, દેશના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર વધતાની સાથે જ જનજીવન પર માઠી અસર પડી રહી છે, ત્યારે દિલ્હી પંજાબ હરિયાણા જેવા રાજ્યો ભારે શીતલહેરનો સામનો કરી રહ્યા છએ આવી સ્થિતિમાં પંજાબમાં શાળાઓ 24 ડિસેમ્બરથી લઈને 31 […]

દિલ્હી-એનસીઆર શીત લહેરની ઝપટમાં,બે દિવસ પછી મળી શકે છે રાહત  

દિલ્હી-એનસીઆર શીત લહેરની ઝપટમાં તાપમાનમાં સતત થઈ રહ્યો છે ઘટાડો બે દિવસ પછી મળી શકે છે રાહત  દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી પડી રહી છે, તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે,કોલ્ડવેવને કારણે દિલ્હી-એનસીઆરમાં ઠંડી પડી રહી છે. તો પહાડ, મેદાનોમાં પણ પારો માઈનસ સુધી પહોંચી ગયો છે. હવામાન વિભાગનું કહેવું છે કે,ઉત્તરાખંડ, […]

રાજ્યમાં શીતલહેર યથાવત – માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો માઈનસ 1 ડિગ્રી નોંધાયો, આગામી દિવસોમાં કોલ્ડવેવ વધવાની શક્યતા

માઉન્ટ આબૂમાં ઠંડીનો પારો વધ્યો માઈનસમાં નોઁધાયું તાપમાન   અમદાવાદઃ- રાજ્સથ્ના સ્થિતિ અને ગુજરાતની બોર્ડર પર આવેલું સહેલાણીઓનું મન પસંદ સ્થળ માઉન્ટ આબૂ થ્રીજી ચૂક્યું છે, અહી ઠંડીનો પારો વધ્યો છે, માઈનસમાંમ તાપમાન પહોંચતાની સાથે જ લોકો ઠંડીથી ઘ્રુજવા લાગ્યા છએ, અહી માઈનસ 1 ડિગ્રી તાપમાન નોઁધાયું છે, જો કે આવી સ્થિતિમાં પણ સહેલાણીઓ મજા […]

પહાડો પર હિમવર્ષાને કારણે દિલ્હીમાં તીવ્ર ઠંડી,આજે અને આવતીકાલે કોલ્ડવેવની શક્યતા

પહાડો પર હિમવર્ષાને કારણે દિલ્હીમાં તીવ્ર ઠંડી આજે અને આવતીકાલે કોલ્ડવેવની શક્યતા ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધી પડશે કડકડતી ઠંડી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં આ વર્ષે ખૂબ જ ઠંડી રહેવાની છે. સાથે જ ઠંડીમાં પણ રાહત મળવાની આશા નથી.આવી સ્થિતિમાં પહાડો પર સતત થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં આકરો શિયાળો પડી રહ્યો છે.તો, હવામાન વિભાગના નિષ્ણાતોએ આગાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code