1. Home
  2. Tag "Cold wave"

દિલ્હીમાં વરસાદ બાદ ગાઢ ઘુમ્મસ છવાયું -પંજાબ હરિયાણા સહીતના રાજ્યોમાં શીતલહેર વધવાની આગાહી

દિલ્હીમાં જોવા ણળ્યું ગાઢ ઘુમ્મસ 11 અને 12 જાન્યુઆરીએ શીતલહેરનું અલર્ટ દિલ્હીઃ-દેશની રાજધાનીમાં વરસાદ બાદ વરસાદ બાદ લઘુત્તમ તાપમાનમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન વધીને 12.2 ડિગ્રી નોંધાયું છે. ભારતના હવામાન વિભાગની આગાહી મુજબ, 11 અને 12 જાન્યુઆરીએ ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા અને ઉત્તર રાજસ્થાનમાં કોલ્ડ વેવની સંભાવનાઓ […]

ઉત્તર ભારતમાં હિમવર્ષાનો પ્રકોપ – દિલ્હી સહીતના વિસ્તારોમાં ઘુમ્મસ અને શીતલહેર યથાવત

જમ્મુ -કાશ્મીરમાં હિમર્ષાનો પ્રકોપ દિલ્હીમાં ફરી વરસાદની શક્યતાઓ દિલ્હીઃ-છેલ્લા ઘણા દિવસોની દિલ્હીની હવા ઠંડી બની છે, વરસાદના માવઠા પણ જોવા મળ્યા હતા, આ સાથે જ પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે,ઉત્તર ભારતમાં ધુમ્મસ અને  હિમવર્ષાનું પ્રમાણ વધ્યું છે, જનજીવન મુશ્કેલીમાં વધારો થયો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં હિમવર્ષાને કારણે સ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ […]

દિલ્હીમાં ઠંડીના કહેર વચ્ચે કેટલાક વિસ્તારમાં વરસાદી માવઠું

ઉતર ભારતમાં ઠંડીનું જોર યથાવત દિલ્હીમાં સવાર-સવારમાં પડ્યો વરસાદ વેસ્ટ ડિસ્ટર્બન્સને કારણે હજુ વરસાદ પડવાની સંભાવના દિલ્હીઃ-રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડી શરૂ છે. તો ઠંડીની સાથે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગએ દિલ્હી,ઉત્તરપ્રદેશ,હરિયાણા સહિતના ઘણા રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં 2 જાન્યુઆરીએ વરસાદ થવાની સંભાવના વ્યકત કરી હતી. આઇએમડી […]

રાજસ્થાનના આ શહેરમાં ઠંડીએ છેલ્લા10 વર્ષનો રેકોર્ડ તોટ્યો – ઝાડ-પાનથી લઈને પાણીની પાઈપ લાઈનમાં બરફ જામ્યો

રાજ્સ્થાનના ફતેહપુરમાં ઠંડીએ 10 વર્ષનો રેક્રોડ તોડ્યો પાણીની પાઈપ લાઈનમાં જામ્યો બરફ દિલ્હીઃ-સમગ્ર દેશમાં જાન્યુઆરીની શરુાતથી જ જાણે ઠંડીએ માજા મૂકી છે, ત્યારે રાજસ્થાનમાં ઠંડીનું વાતાવરણ દિવસેને દિવસે વધતું જ જઈ રહ્યું છે. શુક્રવારે સતત પાંચમાં દિવસે ફતેહપુરમાં તાપમાનનો પારો સૌથી નીચો નોંધવામાં આવ્યો હતો. સોમવારે તાપમાન માઇનસ 2.6, મંગળવારે માઇનસ 3.2, બુધવારે માઇનસ 3 […]

ડીસામાં ઠંડીનો 10 વર્ષનો રોકોર્ડ બ્રેક થયો  – આબુમાં માઈનસ 4.05 ડિગ્રી તાપમાન નોંધાતા નકી લેક બરફનું લેક બન્યું

ડિસામાં ઠંડી રેકોર્ડ બ્રેક માઉન્ટ આબુમાં છવાય બરફની ચાદર આબુમાં માઈનલ 4.05 ડિગ્રી તાપમાન નોંધાયુ અમદાવાદઃ-સમગ્ર દેશમાં ઠંડીએ જોર જમાવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ઠંડીએ પોતાના ચમકારો બતાવ્યો છે, હાલ ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયેલો જોવા મળ્યો છે,આ સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવનારા 2 દિવસ સુઘી ઠંડીનું પ્રમાણ હજુ પણ વધશે. ગુજરાતના શહેરો  […]

સમગ્ર ગુજરાતમાં સોમવારથી વધશે ઠંડીનો ચમકારો, તાપમાનનો પારો ગગડશે

ગુજરાતમાં વધશે ઠંડીનો પારો તાપમાન 12થી 18 ડિગ્રી સુધી પહોચવાની શક્યતાઓ સોમવારથી ઠંડીનો ચમકારો જોવા મળશે અમદાવાદઃ- સમગ્ર ગુજરાતમાં હવે આવનારા એક દિવસમાં છંડીનું જોર વધવાની શક્યતો સેવી રહી છે, હાલ કેટલાક જીલ્લાઓમાં ઠંડીનું પ્રમાણ વધેલું જોવા મળી રહ્યું છે, રાજકોટ સહીત સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ઠંડીનું પ્રમાણ સાવ સામાન્ય નોંધાયું છે આજે મોટાભાગના સ્થળોએ 1ર […]

પંજાબ-ઉત્તરાખંડ ઠંડીમાં ઠુંઠવાયું -દિલ્હી સહિત મહારાષ્ટ્ર અને ઓડીશામાં પણ ઠંડીનું જોર

સમગ્ર દેશમાં ઠંડીનું જોર ઉત્તર ભારતમાં બરફ વર્ષાથી લોકો ઠુઠવાયા દિલ્હીમાં આવનારા દિવસોમાં હજી તાપમાન નીચુ જવાની આગાહી દિલ્હીઃ-સમગ્ર દેશમાં શિયાળો શરુ થતાની સાથે જ ઠંડીએ જોર જમાવ્યું છે ત્યારે ઉત્તરભારતમાં કડકતી ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, તો કાશ્મીરમાં બરફવર્ષોનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, ઉત્તરભારતમાં કોલ્ડવેવથી જનજીવન પર અસર પડેલી જોવા મળી રહી છે,તો […]

ઉત્તર ભારતમાં ઠંડીનો પારો વધ્યો – રાજસ્થાનનું સહેલાણીઓનું મનપસંદ સ્થળ માઉન્ટઆબુ માઈનસ 5 ડિગ્રી સાથે કળકળતી ઠંડીમાં ઠુઠવાયું

સહેલાણીઓનું મનપસંદ સ્થળ માઉન્ટઆબુ 1ઠંડીમાં ઠૂઠવાયું આબુમાં  તાપમાન માઈનસ 5 ડિગ્રી  નોંધાયું ઉત્તર ભારતમાં પણ ઠંડીનું જોર વધ્યું સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી સાછએ હિમવર્ષાનો પ્રભાવ દિલ્હીઃ-ગુજરાતની સરહદે અડીને આવેલા રાજ્સ્થાનના માઉન્ટઆબુમાં ઠંડીનું જોર વધ્યું છે, આમ તો આ સ્થળ સહેલાણીઓનું પસંદીદા સ્થળ છે ખાસ કરીને લોકો અહી ઠંડા વાતારણની અનુભુતી કરવા માટે  આવતા હોઈ છs, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code