ગુજરાત ઠંઠવાયું, નલિયામાં 5.6 ડિગ્રી ઠંડી નોંધાઈ
શીતલહેરનું મોજુ ફરી વળતા લોકો ઠુઠવાયાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 15 ડિગ્રી આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા અમદાવાદઃ રાજ્યમાં શિયાળો જામ્યો છે અને સુસવાડા મારતા પવનોને કારણે લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. રાજ્યમાં સૌથી ઠંડુ નગર નલિયા રહ્યું હતું. નલીયામાં તાપમાનનો પારો 5.6 ડિગ્રી ઉપર પહોંચ્યો હતો. જ્યારે અમદાવાદમાં 15 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. રાજ્યમાં […]