ગુજરાત ઠંડીમાં ફરી ઠૂંઠવાયું, હજુ ત્રણ-ચાર દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે, વાયરલ બિમારીમાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં ફરીવાર તિવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનના દક્ષિણ-પશ્વિમ દિશાએ સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં તેમજ ઉત્તર ભારતના પહાડી પ્રદેશમાં થયેલી હીમ વર્ષાને કારણે ગુજરાત ફરીવાર ઠંડીના મોજાનું લપેટાયું છે. આગામી ત્રણ-ચાર દિવસ દરમિયાન ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં પવન ફૂંકાવાને લીધે ઠંડીનું જોર યથાવત રહેશે. જો કે સૌરાષ્ટ્ર-કચ્છમાં પવન સાથે […]


