શીર્ષ સૈન્ય કમાન્ડર યોજશે બેઠક, LACના સુરક્ષા પડકારો પર કરશે વિચારણા
આજથી દિલ્હીમાં ચાર દિવસીય સમ્મેલન શીર્ષ સૈન્ય કમાન્ડર યોજશે બેઠક LACના સુરક્ષા પડકારો પર કરશે વિચારણા દિલ્હી:સોમવારથી શરૂ થનારા લશ્કરના ઉચ્ચ અધિકારીઓની કમાન્ડર્સ કોન્ફરન્સ પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા સહિત દેશભરમાં સુરક્ષા પડકારો પર વિચારમંથન કરશે. કમાન્ડર સમ્મેલન 25 થી 28 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં યોજાશે. સેનાના નિષ્ણાતોનું કહેવું છે કે,ટોચના લશ્કરી અધિકારીઓ છેલ્લા કેટલાક સપ્તાહમાં […]