1. Home
  2. Tag "comment"

‘જો કોઈ દેશ આતંકવાદીઓની જાસૂસી કરે તો તેમાં શું ખોટું છે?’ પેગાસસ કેસમાં સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે પેગાસસ કેસમાં સુનાવણી દરમિયાન આશ્ચર્ય વ્યક્ત કર્યું કે જો સરકાર આતંકવાદીઓની જાસૂસી કરી રહી છે તો તેમાં શું ખોટું છે? સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત કોઈપણ રિપોર્ટ જાહેર કરશે નહીં. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે તે દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વ સાથે સંબંધિત કોઈપણ […]

એકનાથ શિંદે પર ટિપ્પણી કરવા બદલ માફી માંગવાનો કોમેડિયન કુણાલ કામરાનો ઈન્કાર

સીએમ ફંડણવીસે માંફી માંગવા કુણાલને કર્યું સુચન હાસ્ય કલાકારે કંઈ ખોટું કહ્યું નથીઃ ઉદ્ધવ ઠાકરે મુંબઈઃ સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ કહ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ માફી નહીં માંગે. આ સાથે, તેમણે મુંબઈમાં જ્યાં ‘કોમેડી શો’ રેકોર્ડ કરવામાં આવ્યો હતો ત્યાં થયેલી તોડફોડની ટીકા કરી હતી. સોમવારે […]

બાબર આઝમ વિશે કોમેન્ટ કરનારી પાકિસ્તાનની આ અભિનેત્રીની મુશ્કેલીઓ વધી

બાબર આઝમના ચાહકો પાકિસ્તાની અભિનેત્રી નાઝીશ જહાંગીરને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. હકીકતમાં, જહાંગીરની પ્રતિક્રિયા તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર સામે આવી છે. તેણીને પૂછવામાં આવ્યું કે જો બાબર આઝમ તેણીને પ્રપોઝ કરે તો તેણીની પ્રતિક્રિયા શું હશે? નાઝીશે કહ્યું, “હું તેનો પ્રસ્તાવ નકારીશ.” પાકિસ્તાની ટીમના સ્ટાર બેટ્સમેનના ચાહકોને તેનો આ જવાબ ગમ્યો નહીં, જેથી તેઓ આ […]

મેડિકલ કોલેજોમાં રેગિંગ સામે હાઈકોર્ટની આકરી ટકોર, તબીબી વ્યવસાયમાંથી કાઢી મુકવા ટિપ્પણી

રેગિંગ કરનારાઓને માત્ર બે વર્ષ માટે નહીં કાયમી હાકી કાઢવા જાઈએ તબીબોને લોકો ભગવાન માને છે ત્યારે આવુ વર્તન ચલાવી લેવું ન જોઈએ હાઈકોર્ટે આંકરૂ વલણ લેતા અરજદારે રિય પાછી ખેંચી અમદાવાદઃ ગુજરાતમાં વિવિધ કોલેજોમાં રેગિંગના બનાવો બનતા હોય છે. જોકે  સૌથી વધુ મેડિકલ કોલેજમાં રેગ્ગના બનાવો બનતા હોય છે. ત્યારે મેડિકલના એક વિદ્યાર્થીને રેગિંગના […]

તમારું પેટ…’ જ્યારે શાહરૂખ ખાને અનંત અંબાણીની મજાક ઉડાવી, તો પછી જે થયું તે તમને આશ્ચર્યચકિત કરી દેશે

અનંત અંબાણી હાલમાં તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. અનંત દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર તરીકે ઓળખાય છે. થોડા વર્ષો પહેલા અનંત અંબાણીએ શરીરનું આવું અદભૂત પરિવર્તન બતાવ્યું હતું, જેના કારણે તેમના નામની ખૂબ ચર્ચા થઈ હતી. બીજી તરફ અભિનેતા શાહરૂખ ખાન પણ અનંતની બદલાયેલી સ્ટાઈલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો. આ બાબત સાથે […]

ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન કેએલ રાહુલની પોસ્ટ ઉપર ફિલ્મ અભિનેત્રીએ કરી આવી કોમેન્ટ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેસ્ટમેન કે.એલ.રાહુલ એપેન્ડિક્સના ઓપરેશન પછી હવે પુરી રીતે ફીટ છે. કેએલ રાહુલ આગામી મહિને ઈંગ્લેન્ડની ધરતી ઉપર રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ અને ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચને લઈને હાલ જોરદાર ટ્રેનિંગ કરી રહ્યો છે. રાહુલ ક્રિકેટના મેદાનની અંદર જેટલો હિટ છે એટલો જ મેદાનમાં બહાર ચર્ચામાં રહે છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code