ઈન્દોરમાં કોમર્શિયલ ઈમારત ધરાશાયી થઈ, 14 વ્યક્તિ થયા ઘાયલ
ભોપાલઃ ઇન્દોરના વ્યસ્ત વિજય નગર વિસ્તારમાં એક મોટી કોમર્શિયલ ઇમારત અચાનક ધરાશાયી થતાં 14 લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર સંતોષ કુમારે જણાવ્યું હતું કે, “અકસ્માત સમયે ઇમારતની અંદર 10 લોકો ફસાયેલા હતા, અને તેમને સફળતાપૂર્વક બહાર કાઢીને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.” તેમણે […]


