શિક્ષકોની બદલીઓના નિયમો ઘડવા માટે 15 સભ્યોની કમિટીની બેઠક 1લી માર્ચે મળશે
ગાંધીનગરઃ ગુજરાતના પ્રાથમિક શિક્ષકો માટે બદલીના નિયમો બદલાય તેવી શક્યતા છે. શિક્ષકોની બદલી અને ભરતીના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકારે 15 સભ્યોની કમિટી બનાવી છે. જેને પગલે શિક્ષકોની બદલીના નિયમમાં ફેરફાર થવાની શક્યતા છે. આગામી તા. 1 લી માર્ચેના રોજ કમિટીની બીજી બેઠક મળશે. ગત શુક્રવારે મળેલી પ્રથમ બેઠકમાં સૂચનો લાવવાનું હોમવર્ક અપાયું હતું. સરકારે […]