હાઈકોર્ટના આદેશ બાદ રાજકોટ અગ્નિકાંડની તપાસ માટે સનદી અધિકારીઓની કમિટીની રચના
અમદાવાદઃ રાજકોટ શહેરના અગ્નિકાંડ બાદ ગુજરાત હાઈકોર્ટ સુઓમોટો દાખલ કરીને સરકારની ઝાટકણી કાઢી હતી. તપાસ માટે કમિટી બનાવવાનો આદેશ કર્યો હતો. તેથી રાજ્ય સરકારે એક કમિટિ બનાવી છે. આ કમિટિમાં ત્રણ સનદી અધિકારીઓ મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ, અને રાજકુમાર બેનીવાલને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, સુભાષ ત્રિવેદીના વડપણ હેઠળ રચાયેલી સીટને […]