આફત: લાખો ટન સુપર હોટ ગેસ સૂર્યથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે, પૃથ્વીની સંચાર પ્રણાલી થઇ શકે પ્રભાવિત
કોરોના મહામારી વચ્ચે વધુ એક આકાશી આફતનું સંકટ લાખો ટન સુપર હોટ ગેસ પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે તેનાથી પૃથ્વીની સંચાર પ્રણાલી પ્રભાવિત થઇ શકે નવી દિલ્હી: એક તરફ કોરોના વાયરસની મહામારી છે તો બીજી તરફ વધી એક આકાશી આફતનું સંકટ પૃથ્વી પર તોળાઇ રહ્યું છે. વૈજ્ઞાનિકો અનુસાર સૂર્યની સપાટી પરથી લાખો ટન સુપર […]