60 વર્ષથી વધુ વયના લોકોએ પ્રિકોશન ડોઝ લેવા માટે નહીં કરવું પડે હવે આ કામ, સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યું એલાન
સ્વાસ્થ્ય મંત્રાલયનું મહત્વનું એલાન પ્રિકોશન ડોઝ લેવા ઇચ્છુક 60 વર્ષથી વધુ વયના લોકોએ કોમોર્બિડિટીઝ સર્ટિફેકિટ નહીં દેખાડવું પડે તેના જમા કરવાની પણ આવશ્યકતા નહીં રહે નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે ત્યારે હવે કોવિડના આ નવા વેરિએન્ટ સામે રક્ષણ માટે હવે વૈજ્ઞાનિકો પણ બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપી રહ્યા છે ત્યારે દેશમાં કોવિડ […]