GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા
વસ્તુ અને સેવા કર- GST કાયદો અમલમાં આવ્યો તેને આજે આઠ વર્ષ પૂર્ણ થયા. GSTનો અમલ એ દેશના કર ઇતિહાસમાં એક મહત્વની સિદ્ધિ સાબિત થઈ છે. તેનાથી કર વ્યવસ્થામાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે અને વેપાર અનુકૂળ માહોલનું સર્જન થયું છે. GSTએ કરવેરામાં પારદર્શકતા, કુશળતા અને સ્થિરતા આવી છે. વિવિધ કર અને ચાર્જને એકસાથે ભેળવી દેતા […]