સાતત્યપૂર્ણ વિકાસ થકી ગુજરાત અગ્રેસર રહીને નવી ઊંચાઈ સિદ્ધ કરશેઃ મુખ્યમંત્રી
                    ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના  જન્મ સ્થળ કીર્તિ મંદિર  ખાતે પૂજ્ય બાપુની જન્મ જયંતીએ સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રીએ  ગાંધી વંદના કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા નો ગાંધીજીનો મંત્ર દેશ ભરમાં  સાકાર કરી […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

