એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સમાપન
ગુજરાત સહિત દેશભરના 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ મેળાની મોજ માણી 1600થી વધુ કલાકારોએ વિવિધ ભવ્ય સાંસ્કૃતિક પ્રસ્તુતિ રજૂ કરી મેળામાં 8 રાજ્યોના કારીગરોના હસ્તકલાના 200 સ્ટોલ દ્વારા રૂ.1.23કરોડથી વધુનું વેચાણ ગાંધીનગરઃ ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર ઘેડ મેળાનું પોરબંદર ખાતે ગત […]