રાજ્યમાં મીની લોકડાઉનને લીધે નાના વેપારીઓ અને ફેરિયાઓની હાલત કફોડી
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની કપરી સ્થિતિને કારણે હાલ મીની લોકડાઉન વેપારીઓએ સ્વૈચ્છાએ જાહેર કર્યું છે. સરકાર દ્વારા 36 શહેરોમાં રાત્રિ કરફ્યુ લાદવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં નાના વેપારીઓ, ફેરિયાઓ અને રોજનું કમાઈને રોજ ખાનારા લોકોની હાલત કફોડી બની છે.રાજ્યમાં સત્તાવાર રીતે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં નથી આવ્યું છતા લગભગ મોટાભાગની દુકાનો કે ધંધા-રોજગાર કોરોનાને કારણે બંધ […]