ગાંધીનગરમાં પ્રોપર્ટી ટેક્સ ન ભરનારા 926 મિલકતદારો સામે જપ્તી વોરંટ
50 હજારથી વધુ વેરો બાકી હશે તો મ્યુનિ.દ્વારા મિલકતોને સીલ મારી દેવાશે, પ્રોપર્ટી ટેક્સની એક લાખથી વધુ રકમ બાકી હોય એવા 926 ધારકો સામે જપ્તી વોરંટ મ્યુનિના સખત વલણને પગલે હવે બાકીદારોમાં ફફડાટ ફેલાયો ગાંધીનગરઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સમાં વળતર આપવાની યોજના છતાંયે ઘણાબધા […]


