અમદાવાદના કોંગ્રેસના બે મુસ્લિમ કોર્પોરેટર ઔવસીને મળ્યા, AIMIMમાં જોડાવા આમંત્રણ
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે હવે વિવિધ રાજકીય પાર્ટીઓના નેતાઓ અને પ્રમુખો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જેમાં AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી પણ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના બે સિનિયર કોર્પોરેટરોએ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરતા કોંગ્રેસનો રાજકીય માહોલ ગરમાયો હતો. બંને […]


