આંકલાવ એપીએમસીમાં કોંગ્રેસે તમામ બેઠકો બિન હરિફ મેળવી
આંકલાવ APMCની ચૂંટણીમાં ભાજપને ઉમેદવારો જ ન મળ્યા કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પોતાનો ગઢ જાળવી રાખ્યો યાર્ડમાં તમામ કામો ખેડુતોના હીતમાં કરાશે એવો કોંગ્રેસે દાવો કર્યો આણંદઃ ગુજરાતમાં મોટાભાગની સહકારી સંસ્થાઓ પર ભાજપનો કબજો છે. તેમજ તમામ માર્કેટિંગ યાર્ડમાં પણ ભાજપનો દબદબો છે. ત્યારે આંકલાવ માર્કેટિંગ યાર્ડ કોંગ્રેસે કબજે કરી છે. આંકલાવની APMC ની ચૂંટણીમાં […]