1. Home
  2. Tag "Congress alleges"

નર્મદા ડેમ ઓવરફ્લો થયો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું, પૂર હોનારત માટે તંત્ર જવાબદારઃ કોંગ્રેસ

અમદાવાદઃ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા નર્મદા અને ભરૂચ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં પૂરથી સ્થિતિ સર્જાતા કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું છે. તેમજ  હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. મધ્ય પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યાના અને ખાસ કરીને નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના આંકડાં સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓને મળ્યા […]

ગાંધીનગરના જુના સચિવાલયમાં આગની ઘટના, ભ્રષ્ટાચારની ફાઈલો સળગાવ્યાનો કોંગ્રેસનો આક્ષેપ

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે આવેલી  વિકાસ કમિશનર કચેરીમાં શુક્રવારે સવારે આગ લાગી હતી. આ આગની ફાયર વિભાગને જાણ કરાતાં ફાયરની 4 ગાડી આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લીધો છે. વિકાસ કમિશનરની કચેરીમાં આગ કેમ લાગી તે અંગે કોંગ્રેસે પ્રશ્ન ઉઠાવ્યો છે. […]

સૌથી વધુ કૌશલ્ય આધારિત રોજગારીમાં દેશનાં ટોપ 5 રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ નથીઃ કોંગ્રેસ

અમદાવાદઃ ગુજરાતમાં બેરોજગાર યુવાનોના આક્રોશને વાચા આપવા માટે યુવા કોંગ્રેસે  “ગુજરાત માંગે રોજગાર” અભિયાન અંતર્ગત ચાર ચરણમાં કાર્યક્રમો શરૂ કર્યાં છે. રાજ્યના તમામ જીલ્લાઓમાં યુવક કોંગ્રેસ દ્વારા શ્રમ અને રોજગાર કચેરીનો ઘેરાવ કરવામાં આવશે. યુવા કોંગ્રેસ દ્વારા તારીખ 10મી જુલાઈ થી ગુજરાતની તમામ વિધાનસભામાં બેરોજગાર સભાનું આયોજન કરવામાં આવશે અને ‘રોજગાર માંગ પત્ર’ ફોર્મ ભરાવવામા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code