G20 સમિટના આમંત્રણ કાર્ડ પર President Of Bharat લખાયાનો કોંગ્રેસનો દાવો
નવી દિલ્હીઃ જી-20ની બેઠક 9-10 સપ્ટેમ્બર વચ્ચે દિલ્હીના પ્રગતિ મેદાનમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકના ડિનરમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો છે કે, આમંત્રણ કાર્ડ પર President Of Indiaના બદલે President Of Bharat લખવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X […]