ગુજરાત વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરવા કૉંગ્રેસની માગ
વિધાનસભા અધ્યક્ષને કોંગ્રેસે કરી રજુઆત, લોકોના ટેક્સના પૈસાથી ચાલતી વિધાનસભાની કાર્યવાહી જાણવાનો લોકોનો હક દેશના 28 રાજ્યોની વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થાય છે, ૩૦ વર્ષના શાસનની નિષ્ફળતાઓ લોકો સુધી પહોંચી જશે એ વાતનો ભાજપને ડર છે ગાંધીનગરઃ દેશના 28 રાજ્યોમાં વિધાનસભાની કાર્યવાહીનું જીવંત પ્રસારણ થતું હોય અને માત્ર ગુજરાત વિધાનસભામાં જ જીવંત પ્રસારણ (LIVE) થતું ન […]